વિકિસૂક્તિ
guwikiquote
https://gu.wikiquote.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસૂક્તિ
વિકિસૂક્તિની ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
સભ્યની ચર્ચા:Vikiyılmaz
3
4811
17980
2022-08-07T19:33:01Z
New user message
1353
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો.
wikitext
text/x-wiki
<div style="align: center; padding: 1em; border: solid 1px #1874cd; background-color: #d1eeee;">
{{gender:{{PAGENAME}}|ભાઈશ્રી|બહેનશ્રી|પ્રિય}} {{PAGENAME}}, {{સમયોચિતસ્વાગત}}, ગુજરાતી વિકિસૂક્તિ<sup>'''મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ'''</sup>માં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
* જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિસૂક્તિ એક ખરેખર મુક્ત સુ-ઊક્તિ સંગ્રહ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે અને ઉમેરો કરી શકાય છે.
* [[વિકિસૂક્તિ:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું]] એ જોઈને થોડો મહાવરો કરવાથી આ સંગ્રહમાં આપ ફેરફાર કરી શકશો.
* સૌથી પહેલાં આપનો પરિચય અહીં [[:user:{{PAGENAME}}|મારા વિષે]]માં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે [[વિકિસૂક્તિ:સભ્ય પાનું|સભ્ય પાનાંની નીતિ]] જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
* લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: [[વિકિસૂક્તિ:નિષ્પક્ષ દૃષ્ટિકોણ|નિષ્પક્ષ દૃષ્ટિકોણ]], [[વિકિસૂક્તિ:પ્રારંભિક સંશોધન નહીં|પ્રારંભિક સંશોધન નહીં]] અને [[વિકિસૂક્તિ:ચકાસણીયોગ્યતા|ચકાસણીયોગ્યતા]] તથા [[વિકિસૂક્તિ:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો|વિકિસૂક્તિ:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો]] વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
* આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
* ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિસૂક્તિ ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
* નવો લેખ શરૂ કરતાં પહેલા, [[મુખપૃષ્ઠ]] પર '''શોધો'''માં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
* ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય [[Special:ListUsers/sysop|પ્રબંધકોનો]] સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો [[વિકિસૂક્તિ:ચોરો|ચોરા]] પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે [http://gu.wikiquote.org/w/wiki.phtml?title=વિકિસૂક્તિ:ચોરો_%28અન્ય%29&action=edit§ion=new નવી ચર્ચા] ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (<nowiki>--~~~~</nowiki>) ટાઈપ કરી અથવા [[File:Insert-signature.png|alt=|link=]] પર ક્લિક કરી અને આપની સહિ કરવાનું ભૂલશો નહિ.
*આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે [https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદી]માં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
* અહીં પણ જુઓ : [[Special:Recentchanges|તાજા ફેરફારો]], [[Special:Random|કોઈ પણ એક લેખ]].
* જાણીતા પ્રશ્નો માટે જુઓ : [[Help:Contents| મદદ]].
</div>
-- [[સભ્ય:YmKavishwar|યોગેશ કવીશ્વર]] ૦૧:૦૩, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
60l7l8lxspctbcdrqtltvj2vab9mmx9